ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા તળાજા તાલુકા ના બેલડા ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા તળાજા તાલુકા ના બેલડા ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

આજ રોજ તળાજા તાલુકાના બેલડા ગામે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા તળાજા તાલુકા ના બેલડા ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

જેમાં તળાજા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ શ્રી લાખાભાઇ ભુવા તેમજ બેલડા ગામના વિવેકાનંદ યુવા કેન્દ્ર ના યુવાનો અને ગામના સરપંચ શ્રી અને વિવિધ સામાજિક આગેવાનો જોડાયા હતા.

આ કાર્ય ક્રમ ને સફળ બનાવવા તાલુકા સંયોજક હરેશભાઈ બારૈયા એ જહેમત ઉઠાવી હતી.

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

Translate »
%d bloggers like this: