ફોર વ્હીલ તથા ટુ-વ્હીલ વાહન ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશન સવેલન્સ ટીમ

ફોર વ્હીલ તથા ટુ-વ્હીલ વાહન ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશન સવેલન્સ ટીમ

વડોદરા શહરે ના મે.પોલીસ કમમશ્નર શ્રી અનપુ મમસિંહ ગહલે ોત સાહબે તથા સયં ક્ુત
પોલીસ કમમશ્નર શ્રી કેસરી મસિંહ ભાટી સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ કમમશ્નર શ્રી ઝોન-૦૨ સંદદપ
ચૌધરી સાહેબ તથા મદદનીશ પોલીસ કમમશ્નર શ્રી ડી ડીવીઝન શ્રી એ.વી.રાજગોર સાહેબ દ્વારા મમલ્કત
સબધં ીત અનડીટેકટ ગનુ ાઓ શોધી કાઢવા સચુ ના આધારે ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સસ્પેકટર
શ્રી એ.બી.ગોદહલ સાહેબના માગગદશગન હેઠળ સવેલન્સસ સ્કોડના પો.સબ.ઇન્સસ્પેકટર શ્રી પી.એન.જાડેજા
સાહેબ સાથે સવેલન્સસના અ.હેડ.કોન્સસ.દદપકભાઇ જગદીશચંદ્ર, અ.હેડ.કોન્સસ.ઇન્સદ્રજીતમસિંહ મદહપતમસિંહ,
અ.પો.કો.મવક્રમમસિંહ પ્રમવણમસિંહ, અ.પો.કો.સચીન શંકરજી તથા અ.પો.કો. મવશાલ નાગજીભાઇ નાઓની
સાથેઆજરોજ ગોત્રી પોલીસ સ્ટેશન મવસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હદકક્ત
મળેલ કે એક ઇસમ ચોરી કરેલ બોલેરો પીકપ ગાડી નં-GJ06AX3347 લઈ હરીનગર બ્રીજ પાસેથી
મનકળનાર હોય જેથી બ્રીજના યસ કોમ્પલેક્ષ બાજુના ભાગેવોચમા હતા તેદરમ્યાન સદર નબર વાળી
બોલેરો પીકપ ગાડી પસાર થતા તરુંત તેનેરોકી લઈ પંચો રૂબરૂ નામઠામ પછુ તા પોતેપોતાનુનામ
નરવતમસિંહ ઉર્ફે નરેશ અભેમસિંહ રાવળીયા રહે,ગામ-ચારી રાવળર્ફળીયુપો.સ્ટ.-બોરીયા તા-સહેરા જી-
પંચમહાલ નાનો હોવાનુજણાવેલ તેમજ સદર બોલેરો પીકપ ગાડી મવશેપછુ પરછ કરતા પોતેઅકોટા
સ્ટેડીયમ પાસે આવેલ અજન્સટા ડેકોરેશન સામે થી ચોરી કરી લીધેલ હતી.અને મવશેષ પછુ પરછ
દરમ્યાન પોતે સને ૨૦૧૮ મા એકટીવા નં GJ06KF5572 વાળુ ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલ સત્યમ
પાટી પ્લોટ પાસેથી ચોરેલનુતથા બેમદહના પહલે ા ડીસ્કવર બાઇક નં GJ06HE6640 હરીનગર બ્રીજ
પાસેથી ચોરેલનુજણાવતો હોય આ કામેબોલેરો પીકપ ગાડી નં-GJ06AX3347 દક.રૂ.૩,૦૦૦૦૦/- ગણી
ગોત્રી પોલીસ સ્ટેશન ર્ફસ્ ટ ગ.ુર.ન-ં ૪૫/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ ના કામે કબ્જજે કરેલ છે તથા ડીસ્કવર
બાઇક નં GJ06HE6640 દક.રૂ.૧૦,૦૦૦/- ગણી ગોત્રી પોલીસ સ્ટેશન ર્ફસ્ ટ ગ.ુર.ન-ં ૦૭/૨૦૨૦ ઇ.પી.કો
કલમ ૩૭૯ ના કામે કબ્જજે કરેલ છે તથા એકટીવા નં GJ06KF5572 દક.રૂ.૩૦,૦૦૦/- ગણી આ અંગે
તપાસ કરતા લક્ષ્મમપરુા પોલીસ સ્ટેશન ર્ફસ્ ટ ગ.ુર.ન-ં ૦૭/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મજુ બના કામે
સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મજુ બ તપાસ અથે કબજે કરી આરોપીને અટક કરેલ છે.

પકડાયેલ આરોપીની મવગત:-
નરવતમસિંહ ઉર્ફે નરેશ અભેમસિંહ રાવળીયા રહે,ગામ-ચારી રાવળર્ફળીયુપો.સ્ટ.-બોરીયા તા-સહેરા જી

ગનુ ાઓ નેકેવી રીતે અન્સજામ આપેલ:-
આરોપી ખલ્ુલામા પડેલ વાહનમા જો ચાવી લાગેલ હોય તો ચોરી કરી લઈ જવાની ટેવ
વાળો તથા ટૂવ્હીલ મો.સા.નેડાયરેકટ કરી ચોરીને અંજામ આપતો.
ગનુ ા ની કબલુ ાત:-
(૧)ગોત્રી પોલીસ સ્ટેશન ર્ફસ્ ટ ગ.ુર.ન-ં ૪૫/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મજુ બ.
(૨) ગોત્રી પોલીસ સ્ટેશન ર્ફસ્ ટ ગ.ુર.ન-ં ૦૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મજુ બ.
(૩) લક્ષ્મમપરુા પોલીસ સ્ટેશન ર્ફસ્ ટ ગ.ુર.ન-ં ૦૭/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ મજુ બ.
સદર કામગીરીમાં રોકાયેલ અધીકારી/કમગચારીઓ ના નામ:-
પો.ઇન્સસ શ્રી એ.બી.ગોદહલ સા.,પો.સ.ઇ.પી.એન.જાડેજા., અ.હેડ.કોન્સસ.દદપકભાઇ જગદીશચંદ્ર,
અ.હેડ.કોન્સસ.ઇન્સદ્રજીતમસિંહ મદહપતમસિંહ, અ.પો.કો.મવક્રમમસિંહ પ્રમવણમસિંહ, અ.પો.કો.સચીન શંકરજી
અ.પો.કો.મવશાલ નાગજીભાઇ નાઓએ સાથે મળી ટીમ વકગ કરી આ સર્ફળ કામગીરી કરેલ છે.

Translate »
%d bloggers like this: