આજે ગોપાલ ઈટાલિયા તળાજા માં સભા સંબોધશે
આજે ગોપાલ ઈટાલિયા તળાજા માં સભા સંબોધશે
આજે તારીખ 20/04/2019 શનિવાર બાપા સીતા રામ ચોક ખાતે સાંજે 5 કલાકે કિસાન સંમેલન નું આયોજન કરવામાં આવ્યા આજે સાંજે પાટીદાર યુવા ગોપાલભાઈ ઈટાલિયા તળાજા ખાતે જાહેર સભા નું સંબોધન કરશે જેથી ખેડૂતો યુવાનો ભાઈઓ બહેનોને પધારવા જાહેર આમંત્રણ લી ..દિગ્વિજય સિંહ ગોહિલ કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિરેન ત્રિવેદી શહેર પ્રમુખ