ગોંડલ પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત બાદ થયો માટો ધડાકો, કારમાં સવાર 3 લોકો જીવતા ભૂંજાયા
ગોંડલ પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત બાદ થયો માટો ધડાકો, કારમાં સવાર 3 લોકો જીવતા ભૂંજાયા
નવા વર્ષના આરંભ વચ્ચે આજરોજ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બિલિયાળાના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે ખતરનાક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો રોક અને કાર સામે ધડાકાભેર અથડાતા બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી ત્યારે કારમાં આગ લાગવાના કારણે ઉંદર બેઠેલા બંને લોકો બળીને ખાખ થઇ ગયા હતા તેમજ અન્ય એક વ્યક્તિનું પણ આ ઘટનામાં મોત નિપજ્યું છે આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાની સાથે ફાયર વિભાગનો કાફલો તથા પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
બાર્બી ભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કારમાં રહેલા બંને વ્યક્તિ બળીને ખાખ થઈ ચૂક્યા હતા આ ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.