પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર માં રાજ્ય કક્ષાનો ઐથ્લેટિક ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યુ.

*પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર માં રાજ્ય કક્ષાનો ઐથ્લેટિક ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યુ.*

તેમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રકૃતિ વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી પંચમહાલ દ્રારા ખેલ મહાકુંભ 2019 આયોજીત કરવામાં આવ્યુ હતુ.તેમાં અલગ અલગ રમતો નું આયોજન કરવામાં આવ્યુ હતુ

જેવું કે 100મીટર દોડ,200મીટરદોડ,800મીટર દોડ,ટ્રિપલ જમ્પ,4બાય 400મીટર રિલે દોડ,ગોળાફેક જેવી અનેક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્ય ના દરેક જિલ્લાના ઉન્ડર 9,11 અને ઓપન રમતવિરોએ ભાગલિધો હતો.જે સ્પર્ધા ગોધરા ના સરદાર પટેલ રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર કનેલાવ પર કરવામાં આવ્યુ

જેની અંદર DSO પ્રકાશ ક્લાસવા એ જણાવ્યું હતું કે 600 થી પણ વધારે ખેલાડીઓ એ એન્ટ્રી કરવી હતી જે 29 નવેમ્બર તારીખ થી લઈને 2 ડિસેમ્બર તારીખ સુધી ખેલ મહાકુંભ ચાલસે અને તેમની રહેવા જમવાની સુવિધા કરવામાં આવી છે તેવું જણાવ્યુ હતુ.

રિપોર્ટર :- સોહીલ શેખ શહેરા પંચમહાલ

Translate »
%d bloggers like this: