ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા આજે લાભાર્થીઓ ને મચ્છરદાની વિતરણ કરવામાં આવી

ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા આજે લાભાર્થીઓ ને મચ્છરદાની વિતરણ કરવામાં આવી,

ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ઘોઘા ગામે આજે લાભાર્થીઓ ને મચ્છરદાણી વિતરણ કરવામાં આવી

જેમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડો.બી.પી.બોરીચા,ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ઝાલા,ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા,મેડિકલ ઓફિસર ડો.સૂફીયાંન લાખાણી,તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ,ઘોઘાના સરપંચ અંશારભાઈ રાઠોડ,તાલુકા હેલ્થ સુપર વાઇઝર એમ.બી.મેઘડ,તાલુકા હેલ્થ ઑફિસર ડો,સુનિલભાઈ પટેલ,તાલુકા હેલ્થ સુપર વાઇઝર ઘોઘા નિરુબેન પંડયા,મલ્ટી પર્પઝ હેલ્થ સુપર વાઇઝર મોરચંદ.પી.એચ.સી. નટુભાઈ બોરીયા,વાળુકડપી.એચ.સી વિશાલભાઈ ખુમાણ,ઘોઘા પી.એચ.સી.ના નિપુલભાઈ ગોસ્વામી,અને પરેશભાઈ ચાવડા,ફી.મેલ.સુપર વાઇઝર.રેખાબેન બી.આલ,ફરીદાબેન.મગલાણી, જયશ્રીબેન પંડયા,આશા ફેસિલેટર બેહેનો,આશા વર્કર બહેનો,કર્મચારીઓ,લાભાર્થીઓ ઉપસ્થિત રહયા

ઘોઘા તાલુકા ના કુલ 759 ટેકોમાં તા.01.01.2019 થી તા.31.08.2019 સુધી નોંધાયેલ લાભાર્થીઓ જેમાં મોરચંદ પી.એચ.સી.ના 249 લાભાર્થીઓ,તણસા પી.એચ.સી.ના 236 લાભાર્થીઓ અને વાળુકડ પી.એચ.સી ના 274 લાભાર્થીઓ ને મચ્છરદાણી વિતરણ કરવામાં આવશે

દરેક ગામના નોંધાયેલ લાભાર્થીઓ ને લાભ મળશે,તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લાભાર્થી બહેનો ને મેલેરિયાથી બચવા મચ્છરદાણી નો ઉપયોગ કરવા જણાવ્યું

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક ન્યુઝ સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: