103 ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા શાકભાજી કીટ વિતરણ કરાયું

103 ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા શાકભાજી કીટ વિતરણ કરાયું

આજ રોજ 103 ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા અને  દિવ્યેશભાઈ સોલંકી ના માર્ગદર્શન મુજબ ભાવનગર અને ઘોઘા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં તેમજ સીદસર ગામમાં એક અઠવાડિયા ચાલી શકે તેવી શાકભાજી કીટનું વિતરણ પોલીસ વિભાગના પીઆઇ પટેલ મેડમ અને પીએસઆઇ સોલંકી સાહેબ  અને વહીવટી વિભાગના હસ્તે કરવામાં આવ્યું.

Translate »
%d bloggers like this: