કલ હમારા યુવા સંગઠન દ્વારા આજ રોજ ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

👍ઘોઘા:- કલ હમારા યુવા સંગઠન
કલ હમારા યુવા સંગઠન દ્વારા આજ રોજ ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું 👉🏿છેલ્લા બે વર્ષ દરમિયાન કોળી સમાજના લોકો સાથે થયેલ


ખોટી પોલીસ ફરિયાદ રદ કરવામાં આવે
અને સત્તાનો દુરુપયોગ કરીને ગુજારવામાં આવેલ અત્યાચારો સામે
જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેમજ સગીર-વયની
કન્યાઓ સાથે થયેલા દુષ્કર્મના


કેસમાં આરોપીઓને ફાંસીની સજા
કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે
ગુજરાતભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે કલ હમારા યુવા સંગઠન ના
અધ્યક્ષ:- ભરતભાઈ શેઠ(બાંભણીયા)
સલાહકાર:- અશોક ગીલાતર(વકીલ)
વકીલ:- વિક્રમભાઈ ગોહિલ(મીઠાપુર)
ઋત્વિક બોરીચા- અજય-ગણપત
જગદીશભાઈ જી સોલંકી


ઘોઘા પ્રમુખ:- હરેશભાઈ બાંભણીયા
પીન્ટુ-વિક્રમ-અમર-અશોકભાઈ
તેમજ બોહળી સંખ્યા માં યુવાનો
હાજર રહ્યા હતા તા 

Translate »
%d bloggers like this: