આજ રોજ ભાવનગર ના ઘોઘા પાસે હેલિકોપ્ટર ટેકનિકલ ખામી સર્જાતા બંધ થયૂ જાણવા મળેલછે કે ભારતીય હવાઈદળ નૂ હેલિકોપ્ટર મા ટેકનિકલ

Barking. ન્યૂઝ 6/8/19

આજ રોજ ભાવનગર ના ઘોઘા પાસે હેલિકોપ્ટર ટેકનિકલ ખામી સર્જાતા બંધ થયૂ

જાણવા મળેલછે કે ભારતીય હવાઈદળ નૂ હેલિકોપ્ટર મા ટેકનિકલ

ખામી સર્જાતા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનૂ

ઓદરકા ગામની વાડી મા આવેલ એક ખેતર મા

પાયલોટે એ ઇમરજન્સી
લેન્ડિંગ કરવા મા આવીયૂ હતુ

ગ્રામજનો હેલીકોપ્ટર જોવા આવ્યા હતા

 

Translate »
%d bloggers like this: