ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી પાસે અકસ્માત

ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી પાસે અકસ્માત
ગારીયાધાર-ગારી.પાલીતાણા રોડ પર આવેલ તાલુકા પંચાયત કચેરી પાસે ઉભેલા ટ્રક પાછળ

 

બાઈક ઘુસી જતા બાઈક સવારને ઈજા થતા લોકોનુ ટોળુ ભેગા થયુ સ્થાનિક લોકો દ્રારા ગારીયાધારસરકારી દવાખાને લઈ જતા

સારવાર કરવામા આવી અકસ્માતમા ઈજા થતા વક્તિને માથાના ભાગમા ગંભીર ઈજા થતા ટાકા લેવામા આવ્યા હતા

સારવાર બાદ ઘાયલ વક્તિને રજા આપવામા આવી

Translate »
%d bloggers like this: