ગારીયાધારના સાતપડા ગામની વાડી વિસ્તારમા દિપડાની લાશ મળી આવી

Breking news

ગારીયાધારના સાતપડા ગામની વાડી વિસ્તારમા દિપડાની લાશ મળી આવી

સાતપડા સમઢીયાળાના જુના રસ્તા પર દિપડાનો મ્રુત હાલતમા જોવા મળેલ

દિપડાનો મ્રુત હાલતમા જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા

સ્થાનીક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગમા જાણ કરતા
ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે

હાલ દિપડાની લાશને પી એમ અર્થે લઈ જવા તજવીજ હાથ ધરાઇ

*રીપોટર-અશોક ચૌહાણ ગારીયાધાર*

Translate »
%d bloggers like this: