ગારિયાધારના નવાગામ રોડ પર આવેલ પોપડામા એક વક્તિની લાશ મળી આવેલ

ગારિયાધારના નવાગામ રોડ પર આવેલ પોપડામા એક વક્તિની લાશ મળી આવેલ

મહુવા તાલુકા ના મોટા ખુટવડા ના મૂળ વતની બાબુ ભાઈ માવજી ભાઈ મકવાણા ઉંમર વર્ષ. 50
હાલ માં સાવર કુંડલા ના ઠવી વીરડી ગામે
રહેતા હતા હેેવુ જાણવા મળેલ


તેમની આજ લાશ ગારિયાધાર ના નવાગામ રોડ ઉપર સમ્રાટ સિનેમાના પોપડા માંથી મળી આવેલ છે

તેઓને પી એમ અર્થે ગારિયાધાર ની સરકારી હોસ્પીટલ માં ખચેડવા માં
આવેલ છે
આગળ ની તપાશ ગારિયાધાર પોલીસે હાથ

ધરેલ

 

Translate »
%d bloggers like this: