ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામનુ સ્મશાન જર્જરિત હાલતમાં

ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામનુ સ્મશાન જર્જરિત હાલતમાં
ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામે સ્મશાન ગ્રુહ જર્જરિત હાલતમાં હોવાથી મ્રુતદેહને

અંતિમ સંસ્કાર ખુલ્લા મેદાનમાં કરવા પડતા હોય હાલ ચોમાસાની ઋતુ મા વરસાદને લિધે ખુલ્લા મેદાનમાં અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તેની ચિંતા હોય સ્મશાન. સાવ જર્જરિત

હાલતમાં હોય સ્મશાનની અંદર ઉપરથી પાણી પડતુ હોવાને લિધે અગ્નિ સંસ્કાર દેવામા ખુબ જ તફલિક પડતી હોય આ સ્મશાનની અગાવ પણ દિવ્યભાસ્કર દ્વારા

રુબરુ મુલાકાત લઈને તંત્રનુ ધ્યાન દોરેલ હોય છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઇ ધ્યાન દોરેલ ન હોય


જેથી તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાનમાં લઈને આ જર્જરિત સ્મશાનનો ઉકેલ લાવવા ગામ લોકોની માગણી છે

Translate »
%d bloggers like this: