આજ રોજ ગારિયાધાર તાલુકા ના મામલતદાર શ્રી ને S S O આવેદન પત્ર આપવામાં આવ્યું

ગારિયાધાર

આજ રોજ ગારિયાધાર તાલુકા ના મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું કે તેમાં ઉપસ્થિત ગારિયાધાર તાલુકાના S S O ના તાલુકા શહેર પ્રમુખ દિનેશ ભાઈ વણજારા

તથા ગામ ચોમલ ના DK ચાવડા તથા બધા ભાઈ દિનેશ ભાઈ વિજય ભાઈ લાભુ ભાઈ મુકેશ ભાઈ હર્ષદ ભાઈ ગઈ તારીખ 12.7.2020 ના રોજ ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ખાતે


સિહોર મા આવેલ ભારતીય સવિધાન ના ઘડવૈયા. ભારત રત્ન પરમ પૂજ્ય ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર ડોલ ઉંધી મૂકીને બાજુમાં દારૂની બોટલ મુકવામાં આવેલ હોય આવું કૃત્ય કરનાર સામાજિક તત્વો પર તાત્કાલિક દેશદ્રોહનો
ગુનો દાખલ કરીને
જાહેરમાં સજા કરવામાં આવે
અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
જેથી કરીને ભવિષ્યમાં કોઇ પણ અસામાજિક તત્વો દ્વારા આવું


કૃત્ય કરવાની કોઈ હિંમત ના કરે
અને આ પ્રતિમાની દેખરેખ
સરકાર શ્રી દ્વારા કરવામાં આવે
ઉપરોકત માગણી તાત્કાલિક
સ્વીકારવા મા નહિ આવે તો
સમગ્ર સમાજ દ્વારા ગુજરાતના
દરેક જિલ્લાઓમ
ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેની તમામ જવાબદારી સરકાર શ્રી ની રહેશે. તેની ગંભીરતાથી નોંધ લેશો

રિપોર્ટ અશોક ચૌહાણ ડમરાળા ગારિયાધાર

Translate »
%d bloggers like this: