ગારીયાધાર માં વધુ એક કોરોના પોઝિટિવ ગારિયાધાર ના વિદ્યાનગર સોસાયટી માં કોરોના પોજીટીવ

બ્રેકિંગ

ગારીયાધાર માં વધુ એક કોરોના પોઝિટિવ

ગારિયાધાર ના વિદ્યાનગર સોસાયટી માં કોરોના પોજીટીવ

સંદિપભાઈ નિલેશભાઈ વાઘેલા ને કોરોના રીપોર્ટ પોજીટીવ

હાલ વહીવટી તંત્ર દ્વારા સેનેટાઈજ કામ ગીરી હાથ ધરવામાં આવી

*રિપોર્ટ-અશોક.આર.ચૌહાણ*

Translate »
%d bloggers like this: