ગારિયાધાર ખાતે શિક્ષિત બેરોજગારો દ્વારા માનનીય ધારા સભ્ય કેશુભાઈ નાકરાણી ને લેખિત રજૂઆત

ગારિયાધાર

ગારિયાધાર ખાતે શિક્ષિત બેરોજગારો દ્વારા માનનીય ધારા સભ્ય કેશુભાઈ નાકરાણી ને લેખિત રજૂઆત

ગારિયાધાર ધારા સભ્ય કેશુભાઈ નાકરાણી કાર્યાલય ખાતે શિક્ષિત બેરોજગારો દ્વારા લેખિત રજુઆત કરવામા આવેલ કે રાજ્ય સરકાર

દ્વારા છેલ્લા ઘણા સમય થી ભરતી પ્રકિયા અટકાવામા આવેલ છે તે તાત્કાલીક ધોરણે ચાલુ કરવામા આવે તેમજ જે ભરતી મા

નિમણુંક પત્રો આપવાના બાકી છે તે મા નિમણુંક આપવામા આવે તેમજ જે તે ભરતીઓ જે તે કારણોસર અટકેલી પડેલી છે તે વહેલી તકે પુણૅ કરવામા આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપી રજુઆત કરવામા આવેલ

 

રિપોર્ટ અશોક ચૌહાણ ડમરાળા

Translate »
%d bloggers like this: