ગારીયાધાર psi સાહેબ અને જીઈબી એન્જિનિયર ચારણ સાહેબને સન્માન પત્ર આપતા કલ હમારા યુવા સંગઠન ગુજરાત

હાલ દેશભરમા ચાલી રહેલા કોરોના વાયરસ(covid-19) ની મહામારી સામે પોતાના સ્વાસ્થ કે પરીવારની ચિન્તા કર્યા વગર જનતા સુધી સાચી માહીતી પહોચાડી જનતાને જાગ્રુત કરવાનું કાર્ય કરી રાષ્ટહિત માટે સેવા યોગદાન અને સમય આપી રહ્યા આ રાષ્ટ્ર સેવામા ગારીયાધાર પોલિસ સ્ટેશનમા ફરજ બજાવતા p s i કે.એચ.ચૌધરી સાહેબ તથા પોલિસ સ્ટાફ ગારીયાધારદ્વારા અમુલ્ય યોગદાન આપવા બદલ


તેમજ હાલ ઉનાળાના ખુબજ તાપમાન પડી રહ્યો ત્યારે ગારીયાધાર જીઈબી દ્વારા સતત ફરજ બજાવી આ ગરમીમા દરેક લોકોને 24 કલાક વીજળી મળી રહે અને પોતાના ઘર પર રહી લોક ડાઉનનો અમલ કરી શકે અને સાથ સહકાર મળી રહે તેવી કામગીરી કરતા

ગારીયાધાર જીઇબી એન્જીનીયર શ્રી ચારણ સાહેબ તથા જીઈબી સ્ટાફ નો કલ હમારા યુવા સંગઠન ગુજરાત ખુબ જ આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવે છે અને કે.એચ ચૌધરી સાહેબ તથા ચારણ સાહેબને અભીનંદન આપી સન્માન પત્ર આપતા

કલ હમારા યુવા સંગઠન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ધરમશીભાઇ ધાપા વતી ડમરાળા કલ હમારા યુવા સંગઠન પ્રમુખ જગદિશભાઇ ડાભી

ગારી. કલ હમારા યુવા સંગઠન મહામંત્રી અશોક.આર.ચૌહાણ

Translate »
%d bloggers like this: