*લોક ડાઉન દરમ્યાન ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ને માસ્કનુ વિતરણ કરતા સામાજીક કાર્યકર્તા

*લોક ડાઉન દરમ્યાન ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ને માસ્કનુ વિતરણ કરતા સામાજીક કાર્યકર્તા*


કોરોના વાયરસની મહામારીને નાથવા સરકાર દ્વારા જાહેર કરાયેલ લોક ડાઉનના પગલે લોક ડાઉનનો અમલ કરાવવા ખડેપગે રહી સતત લોકોની સેવામા ગુજરાત પોલીસની કામગીરી બીરદાવીને ગારીયાધાર. પાલીતાણા. તેમજ જેસર પોલીસ મથકમા ફરજ બજાવતા પોલિસ કર્મચારીઓ ને ગારીયાધાર ના જાગ્રુત અને સામાજીક.તેમજ રાજકીય કાર્યકરો દ્વારા માસ્કનુ વિતરણ કરવામાં આવેલ જેમાં

ગારીયાધાર તાલુકા કોગ્રેસ સમીતીના પુર્વ પ્રમુખ હબીબખાન બ્લોચ તથા પુર્વ શહેર કોગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ માણીયા તથા ગારીયાધાર તાલુકા પંચાયત ના પુર્વ ઉપપ્રમુખ મહાવિર સિહ તેમજ સુધીરભાઇ વાઘાણી સમાજ સેવક દ્વારા પોલીસ કર્મચારીઓની ફરજને બિરદાવી માસ્ક વિતરણનુ આયોજન કર્યુ હતુ

Translate »
%d bloggers like this: