*નોવેલ કોરોના વાયરસ સંદર્ભે ડ્રોન કેમેરાથી ગારીયાધાર શહેર પર નજર રાખી ચોરી છુપીથી હરત-ફરતા તેમજ પાન-માવાની દુકાનો ખુલ્લી રાખતા ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતા ગારીયાધાર પોલીસ*

*નોવેલ કોરોના વાયરસ સંદર્ભે ડ્રોન કેમેરાથી ગારીયાધાર શહેર પર નજર રાખી ચોરી છુપીથી હરત-ફરતા તેમજ પાન-માવાની દુકાનો ખુલ્લી રાખતા ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતા ગારીયાધાર પોલીસ*


ભાવનગર રેન્જના નાયબ પોલીસ અધિકારી મહાનિરીક્ષક સા.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવ.રેન્જના ઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દ્વારા નોવેલ કોરોના વાયરસ covid-2019 બાબતે શ્રી જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ભાવનગર જીલ્લા ભાવનગરનાઓએ પ્રસિધ્ધ કરેલ

જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે સુચના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસની વૈશ્વિક બીમારી ને નાથવા સારૂ લોક ડાઉન દરમ્યાન ચોરી છુપીથી સોસાયટી. ગામમાં. રોડ ઉપર એકત્રિત ન થાય અને વાયરસનુ સંક્રમણ ન થાય તે હેતુથી ડ્રોન કેમેરાથી બાઝ નજર રાખવા સુચના આપેલ તે અન્વયે ગારીયાધાર

પી.એસ.આઈ કે.એમ.ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ *ગારીયાધાર પોલિસ પી.એસ.આઇ.કે.એમ.ચૌધરી સાહેબ.તથા પો.કો.જીતેન્દભાઈ ડાગર તથા એ.એસ.આઇ.પી.કે.ગામીત તથા પો.કો.એલ.જી ભમ્મર તથા પો.કો.અનિલભાઈ પાવરા* સાથે રીકવીજીટ વાહન તથા સરકારી વાહનમાં ગારીયાધાર શહેર વિસ્તારમા ડ્રોન

ઓપરેટર સાથે રાખી પેટ્રોલીંગ કરતા તે દરમ્યાન નવાગામ રોડ ખાતે નવાગામ રોડ ઉપર કે આજુબાજુમાં ડ્રોન કેમેરા વડે બજાર કે રસ્તા પર ખોટીરીતે આટા મારતા હોય કે કોઇ પાન-માવાની દુકાન ખુલ્લી હોયતેનુ નિરીક્ષણ કરતા તે દરમ્યાન ડ્રોન કેમેરામા જોવામા *સુખનાથ મંદિર નવાગામ રોડ સામે એક પાન-માવાની દુકાન ખુલ્લી જોવામાં આવતા દેવ પાન સેન્ટર નામની દુકાન ખુલ્લી હાલતમા જોવામાં આવેલ અને કાઉન્ટર પર બેસેલ મુકેશભાઈ પોપટભાઈ પાળીદરા ઉ.વર્ષે ૪૦* ના ઓએ જાહેરનામા અંગે સમજ કરી દુકાન ખોલી પાન-માવા વિગેરે ઓની વસ્તુનો વેપાર કરતાં બાબતે સમક્ષ અધિકારી શ્રી પાસેથી મંજૂરી મેળવેલ હોય તો રજુ કરવા જણાવતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવતા જેથી જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ભાવનગર કોરોના વાયરસ covid_2019જાહેર નામાનો ભંગ કરી માનવ જીદંગીને જોખમ કારક રોગોનો ચેપ ફેલાઈ તેવુ ક્રુત્ય કરતા હોવાથી i p c કલમ ૧૮૮.૨૬૯.૨૭૦.મુજબનો ગુન્હો કરેલ હોય જેથી ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવી હતી

Translate »
%d bloggers like this: