ગારીયાધાર પોલીસ સ્ટેશનના દ્વારા નોવેલ કોરોના વાયરસ COVID -2019 બાબતે શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ સા. ભાવનગર જિલ્લા ભાવનગર નાઓએ પ્રસીધ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરનાર પાન માવાના ગલ્લાઓ ની દુકાનો જાહેરમા ખુલ્લી રાખી વેપાર કરી જાહેરનામાનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધમા કાર્યવાહી કરતી ગારીયાધાર પોલીસ

મે.ભાવનગર રેન્જ ના નાયબ પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દ્વારા નોવેલ કોરોના વાયરસ COVID -2019 બાબતે શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ સા. ભાવનગર જિલ્લા ભાવનગર નાઓએ પ્રસીધ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે સચુના માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પો.સ્ટે. ના પો.સ.ઇ. એમ.પી.પંડયા તથા એ.એસ.આઇ. પી.કે.ગામેતી વીગેરે નાઓ પેટ્રોલીંગમા હતા દરમ્યાન ગારીયાધાર શહેર વાવદરવાજા પાસે આવેલ પાના માવાના

ગલ્લાઓ જયા પાનના ગલ્લાઓ આર.કે.પાન હાઉસ નામનો ગલ્લો જયા ઇસમ તૌફીક અલારખભાઇ સાહેલીયા રહે. ધણકુવાપ્લોટ ગારીયાધાર તા.ગારીયાધાર વાળો પાન માવાનો ગલ્લો ખુલ્લો રાખી વેપાર કરતો હતો તેમજ તેના ગલ્લાની સામે દિલાવર પાન હાઉસ નામની પાન માવા નો ગલ્લો ખુલ્લો રાખી ઇસમ મહમદદાનીશ ઇબ્રાહીમ મહેતર રહે. બાગેઅમન સોસાયટી ગારીયાધાર તા.ગારીયાધાર વાળો પણ પાન માવાનો વેપાર કરી ગલ્લો જાહેરમા ખુલો રાખી વેપાર કરતા ઉપરોકત બંને ઇસમો એ કલેકટર શ્રી ભાવનગર નાઓના

જાહેરનામાનો ભંગ કરી આઇ.પી.સી.ક. કલમ ૧૮૮ વી. પાનમાવા ની ચીજ વસ્તુઓનો વેપાર કરી જીંદગીને જોખમકારક કોરોના વાયરસ ના રોગનો ચેપ ફેલાવવાની કોશીશ કરતા હોવાથી આઇ.પી.સી.ક. ૨૬૯, ૨૭૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેમના વિરૂધ્ધમા ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Translate »
%d bloggers like this: