સરપંચ ના નામે ખોટા સહી સિક્કા કરી તંત્રને આખે પાટા બાંધી બોગસ કોન્ટ્રાકટર ની ભૂમિકામાં

 

સરપંચ ના નામે ખોટા સહી સિક્કા કરી તંત્રને આખે પાટા બાંધી બોગસ કોન્ટ્રાકટર ની ભૂમિકામાં

ગારીયાધાર તાલુકા ભાજપ મહામંત્રી દીગું રાજ્યગુરુ ભ્રષ્ટાચાર ના માર્ગે.


ક્યારેક ક્યારેક બોગસ પત્રકાર..બોગસ પોલીસ ના કિસ્સા પ્રગટ થયા છે..તો કોન્ટ્રાકટર કેમ છૂટે પાલે ચરે છે…વિકાસ ને ગાંડો આવા ભ્રષ્ટ લોકો કરે છે…
“””‘””””””””””””””””””””””””””””””””””””””””. ગારીયાધાર તાલુકા ના મોટી વાવડી નો દુગુ રાજ્યગુરુ ઘર સંસાર ચલાવવામાં નિષ્ફળ રહ્યો…અને રાજનીતિ ના આટા પાટા મા સફળ રહ્યો ભ્રષ્ટ ધારાસભ્ય ની ઊપજ એટલે ભ્રષ્ટ કાર્યકરો…આં ડિગું રાજ્યગુરુ અગાઉ વોટર શેડ સમિતિ એટલે કે પાણી સમિતી ના નામે લાખો ના કોભાંડ મા રમેશ ગો યાણી નો ભાગીદાર હતો..


ફરી કોભાંડ કરવા કામે લાગ્યો છે..પરવડી ગામના વિકાસ કામ કે જેના સામે તપાસ ચાલી રહી છે. .તે સરપંચ ના બદલે બોગસ અંગૂઠા કે સહીઓ કરનાર તેનો દીકરો નહિ પણ આં કોભાંડી દિંગું છે… એમણે બોગસ સહીઓ કરી છે..
અગાઉ ગારીયાધાર તાલુકા ના બધાજ સરપંચો ના સિક્કાઓ…લેટર પેડ..ઘેર વસાવી બોગસ સહીઓ નો રેકર્ડ ભંડેરી એ સર્જ્યો હતો..જેની સજા અધિકારીઓ ભોગવે છે…
૧૪૨ બોરી બંધ ખેડૂતો ના નામે મંજૂર કરવી સીધા બિલ અને ઘઉં ઉપાડી લીધા એક પણ બોરી બંધ બનાવ્યો નોતો..કુંવરજીભાઇ બાવળીયા ની તપાસ મા સાબિત થયેલી ઘટના છે..


ફરી ગારીયાધાર મા ભંડેરી નો વરસ કેશુ નાક રાણી ની કૃપાએ ગારીયાધાર ને મળ્યો છે. જેનું નામ ડીગું રાજ્યગુરુ છે…
મોટીવાવડી સુખપર રોડ નું જંગલ કટિંગ કર્યા વિના બોગસ બિલ થી ૧૫૦૦૦ માત્ર ધારાસભ્ય નો ફોન કરવી મેળવ્યા…
અધૂરામાં પૂરું આં દીગૂ પી.જી.વી.સી.એલ.ના ટી.સી.ફીટ કરવાનો કોન્ટ્રાકટર પણ છે..ઇજારા બધાજ ભાજપ ને આપે છે. એટલે તો વિકાસ ગાંડો થયો છે…
માંડવી એક રોડ મા અગાઉ ગટર લાઇન નાખેલી હોવા છતાં…ત્યાં ફરી ગટર મંજૂર કરાવી કારણ આં દિગુું એ.ટી.વી.ટી.સમિતિ મા પણ છે… “હુજ ચોર… હુજ પોલીસ …હુંજ જજ” કહેવત ને સાર્થક કરતી ઘટના છે


માંડવી ગામે એકજ કામ નું ડુપ્લીકેશન થઈ રહ્યું છે…ઇજનેર શું કરે છે..? ટી.ડી. ઓ.શું કરે છે..?
સી.સી.રોડ તોડી જ્યાં અગાઉ ગટર નાખેલી છે એજ રોડ મા ગટર ફરી નાખવામાં આવી રહી છે…સી.સી.રોડ તોડવા ની મંજુરી કોણે આપી..? શું ભાજપ નો કાર્યકર નીતિ નિયમો નેવે મૂકી લૂંગી ડાંસ કરે તો એને લીલા કહેવાય..
લોકો મા તર્ક વિતર્કો થઈ રહ્યા છે.

“અંધેરી નગરી…ને ગન્ડુ રાજા.. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા..” આં કહેવત પણ સાર્થક થઈ રહી છે..રૂપાણી રાજ મા ધારાસભ્ય ના ચમચાઓ ને લીલા લહેર છે..આં સમગ્ર બાબતો થી ડી.ડી. ઓ ને વાકેફ કરવામાં આવ્યા છે…અને ગામ લોકો એ તાલુકા પંચાયત મા એક અરજી કરી તપાસ ની માંગ કરી છે…
ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ સમગ્ર કોભાંડ અંગે જીણવટ ભરી તપાસ કરી રેકર્ડ મેળવવા કામે લાગી છે…

Translate »
%d bloggers like this: