*મોટર સાયકલ ચોરી ના* *વણશોધાયેલા ગુનાઓનો ભેદ* *ઉકેલે મોટર સાયકલ ચોરી કરતી* *સક્રિય ગેંગને પકડી પાડતી* *ભાવનગર જીલ્લા* *ની ગારીયાધાર પોલીસ

*મોટર સાયકલ ચોરી ના* *વણશોધાયેલા ગુનાઓનો ભેદ* *ઉકેલે મોટર સાયકલ ચોરી કરતી* *સક્રિય ગેંગને પકડી પાડતી* *ભાવનગર જીલ્લા* *ની ગારીયાધાર પોલીસ*

મે.ભાવનગર રેન્જ ના નાયબ પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા ઇ/ચા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દ્વારા મીલ્કત સંબંધીત ગુનાઓ ઉકેલી મુદામાલ તથા આરોપીઓની ધરપકડ કરવા અન્વયે પાલીતાણા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી ની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમા ગારીયાધાર પો.સ્ટે. ખાતે મોટર ચોરીમા

પકડાયેલ આરોપી આબીદભાઇ દાઉદભાઇ બાવળીયા રહે. નુરાનીનગર સાવરકુંડલા જી.અમરેલી વાળાના પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપી ની યુકતી પ્રયુકતી તેમજ સઘન પુછપરછ કરતા પોતે અગાઉ તેના સાગરીતો (૧) વસીમભાઇ ઉર્ફે કાલી સલીમભાઇ સેલોત રહે. હવેલીચોક સાવરકુંડલા નં.(૨) આસીફભાઇ ઉર્ફે ઢીંગલી કાળુભાઇ જાખરા રહે. સંધીચોક સુતાર વાડી સાવરકુંડલા (૩) સફીકભાઇ ઉર્ફે શેઠ રફીકભાઇ ચૌહાણ જાતે સીપાઇ રહે. સાવરકુંડલા (૪)શાહનવાજ અસરફભાઇ પોપટીયા જાતે.મેમણ રહે.આઝાદ ચોક,સાવરકુંડલાવાળાઓ પણ અગાઉ તેની સાથે વાહન ચોરીમા સંડોવાયેલા હોય જેથી આ બાબતે તપાસ દરમ્યાન સદરહુ ચારેય આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓ પાસે થી એક મોટર સાયકલ હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. GJ 14 R 302 નુ મોટર સાયકલ મળી આવેલ જે સીઆર.પી.સી.ક. ૧૦૨ મુજબના કામે કબ્જે કરેલ તેમજ આ સીવાય સાવરકુંડલાટાઉન પોલીસ સ્ટેશન જી.અમરેલી ખાતેથી તથા ભાવનગર જીલ્લામાંથી છેલ્લા બે વર્ષ દરમ્યાન મોટર સાયકલઓની ચોરી કરેલાની કબુલાત કરતા આ બાબતે તપાસ કરતા સાવરકુંડલા તથા ભાવનગર રેલ્વે પોલીસ સ્ટેશનના નીચે મુજબના વણશોધાયેલા મોટર સાયકલ ચોરી ના ગુનાઓ શોધાયેલ છે.

*કબ્જે* *કરેલ* *મુદામાલ*
*હીરોહોન્ડા* *સ્પ્લેન્ડર* *પ્લસ* *મો.સા* . *કિ.રૂ* . *૧૫,૦૦૦* /-

*શોધાયેલા ગુનાઓ*
*(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.* *જી.અમરેલી ફ.ગુ.ર.નં.* *૦૬/૨૦૧૮ આઇ.પી.સી.ક. ૩૭૯*
*(૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.* *જી.અમરેલી ફ.ગુ.ર.નં.૨૭/૨૦૧૭ આઇ.પી.સી.ક.૩૭૯*
*(૩) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.* *જી.અમરેલી ફ.ગુ.ર.નં.૧૪/૨૦૧૭ આઇ.પી.સી.ક. ૩૭૯*
*(૪) ભાવનગર રેલ્વે* *પો.સ્ટે.જી.ભાવનગર* *ફ.ગુ.ર.નં.૦૨/૨૦૧૯* *આઇ.પી.સી.ક.૩૭૯*

*કામગીરીમા જોડાયેલ પોલીસ ટીમ*
*(૧) કે.એચ.ચૌધરી* *પો.સબ.ઇન્સ. ગારીયાધાર પો.સ્ટે.*
*(૨) જીતેન્દ્રભાઇ માસાભાઇ ડાંગર પો.કોન્સ. ગારીયાધાર પો.સ્ટે.*
*(૩) વિજયભાઇ મેહુરભાઇ મકવાણા પો.કોન્સ. ગારીયાધાર પો.સ્ટે.*
*(૪) જીતેન્દ્રભાઇ મકવાણા ડ્રા.પો.કોન્સ. ગારીયાધાર પો.સ્ટે.*
*(૫) ગીરીરાજસિંહ સરવૈયા ડ્રા.* *પો.કોન્સ. ગારીયાધાર પો.સ્ટે.*

Translate »
%d bloggers like this: