DDO વરૂણકુમાર બરનવાલે તપાસના અંતે વઘુ ત્રણ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યને સસ્પેન્ડ કર્યા

ભાવનગર જિલ્લા પંચાયતના DDO વરૂણકુમાર બરનવાલે તગડી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યને વિવિધ કારણો સર સસ્પેન્ડ કરેલ
ફરી વરૂણકુમાર બરનવાલે તપાસના અંતે વઘુ ત્રણ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યને સસ્પેન્ડ કર્યા

 

– પાલિતાણાના રતનપર ગ્રામ પંચાયતના સરપંચ મમતાબેન પ્રવિણભાઈ ગોઘાણીને નાણાંકીય બાબતે સસ્પેન્ડ કર્યા
– વલ્લભીપુરના રતનપર (ગા ) ગ્રામ પંચાયતના સરપંચ વિજયાબેન મોહનભાઈ મકવાણાને ગાંડા બાવળની જાહેર હરરાજી ન કરી આર્થિક

નુકશાન પહોંચાડવા અને પોતાનું કે સંબંઘીઓનું દબાણ દૂર નહીં કરવા બાબતે સસ્પેન્ડ કરેલ
– મહુવાના ભાટકડા ગ્રામ પંચાયતના સભ્ય કાળુભાઇ બાઘુભાઈ બારૈયાને પોતાનું કે સંબંઘીઓનું દબાણ નહીં દુર કરવા બાબતે સસ્પેન્ડ કર્યા

Translate »
%d bloggers like this: