ગારીયાધાર મા કલ હમારા યુવા સંગઠન દ્વારા અપાયુ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ

ગારીયાધાર મા કલ હમારા યુવા સંગઠન દ્વારા અપાયુ આવેદન


ગારીયાધાર મા કલ હમારા યુવા સંગઠન દ્વારા અપાયુ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ કલ હમારા યુવા સંગઠન ના યુવાનો દ્વારા મુખ્યમંત્રી શ્રી ને સંબોધીને મામલતદાર શ્રા ગારીયાધાર ને આવેદન આપી રજુઆત કરવામા આવેલ કે કોળી સમાજના યુવાનો પર થયેલ ખોટા કેસ પરત ખેંચવામા આવે તેમજ કોળી સમાજની સગીર દીકરી પર થયેલ દુષ્કમઁ ના આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામા આવેલ

 

Translate »
%d bloggers like this: