ગારીયાધાર મામલતદાર કચેરીમાં નેટવર્ક બંધ હોવાથી લોકો પરેશાન

ગારીયાધાર મામલતદાર કચેરીમાં નેટવર્ક બંધ હોવાથી લોકો પરેશાન
ગારી મામલતદાર કચેરીમાં છેલ્લા અઠવાડિયા થી નેટવર્ક બંધ હોવાથી લોકોના કામ થતા નથી અઠવાડીઓથી લોકો ધક્કા ખાય છે તાલુકાના દૂર ગામના લોકો ભાડા ખર્ચીને મામલતદાર

 

કચેરી એ આવક અને જાતિના પ્રમાણ પત્ર કઢાવવા તેમજ નવા રેશનકાર્ડ કઢાવવા નામ કમી કરવા સુધારા કરવા નામ ચડાવવામાં તેમજ વિધ્ધાર્થીઓને શાળામાં જાતિ અને આવકના પ્રમાણ પત્ર આપવાના હોવાથી ના છુટકે વાલીઓને પોતાની રોજગારી છોડી ભાડા ખર્ચીને આખો દિવસ નેટની રાહ જોતા જોવા મળે છે પણ અઠવાડિયા થી નેટ બંધ હાલતમાં

 

હોવાથી મામલતદાર કચેરી ખાતે ઓપરેટરની મુલાકાત લેતા હાલ ટેકનિકલ ખામીના કારણે ઊપરથી નેટ બંધ આવે છે હજુ કદાચ બે ત્રણ દિવસ નેટનો પોમ્બેલ રહેશે કેટલાક બે રોજગાર યુવાનો ને સમય મર્યાદામા ડોક્યુમેન્ટ મા જાતિ અને આવકના પ્રમાણ પત્ર રજુ કરવાના હોય છે પણ નેટ બંધ હોવાના કારણે ફોમ ભરી શકતા નથી આખો દિવસ નેટની રાહ જોતા લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે

Translate »
%d bloggers like this: