ગારીયાધાર તાલુકો માં બાલાભાઈ જીવરાજભાઈ કાત્રોડીયા ગળેફાસો ખાઇ પોતાનો જીવ ગુમાવે છે

ગારીયાધાર તાલુકો માં બાલાભાઈ જીવરાજભાઈ
કાત્રોડીયા ગળેફાસો ખાઇ પોતાનો જીવ ગુમાવે છે

ગારીયાધાર થી પારવડી
જતો રોડ બેયા ની વચમાં
પીએમ ગૌશાળા રોડ
બાલાભાઇ જીવરાજભાઈ કાત્રોડીયા રોડ ઉપર ગળાફાસો ખાઈ પોતાનો જીવ ગુમાવે છે
ગારીયાધાર સર ટી હોસ્પિટલ
પીએમ કરવા લાવેલ છે
આગળની તપાસ ગારીયાધાર પોલીસ હાથ ધરેલ છે

તસ્વીર મુકેશ કંટારીયા ગારિયાધાર

Translate »
%d bloggers like this: