અધિક કલેક્ટર કક્ષાના 8 અધિકારીઓની બદલી

અધિક કલેક્ટર કક્ષાના 8 અધિકારીઓની બદલી
ત.8/2 ના રોજ રાજ્ય સરકારે જી.એ.એસ. કેડરના 8 અધિકારીઓની બદલીના હુકમ કર્યા


1-એચ.આર.કલૈયા
હાલ-નિમાયક ડી.આર.ડી.એ. ભાવનગર
બદલી-ચુટણી અધિકારી સુરત
2- એચ.ટી.યાદવ
હાલ-જી.એસ.આઈ.ડી.એસ.
બદલી-નિમાયક ડી.આર.ડી.એ.ગાધીનગર
3-આર.ટી.ઝાલા
હાલ-એ.એસ.ડી.ટાન્સફૉર્ટ વિભાગ ગાધીનગર
બદલી-ડી.આર.ડી.એ. ખેડા
4-એન.ડી.પરમાર
હાલ-ચુટણી વિભાગ ગાધીનગર
બદલી-નિવાસ અધિક કલેક્ટર પાટણ


5-ડી.કે.પટેલ
હાલ-ઔડા
બદલી-ડી.આર.ડી.એ.ભાવનગર
6-આર.વી.બારિયા
હાલ-પ્રોજેકટ વહિવટદાર નર્મદા
બદલી-પ્રાદેશિક નગરપાલિકા કચેરી અમદાવાદ
7-એમ.કે.પાટડીયા
હાલ-અધિક ગ્રામ વિકાસ કમીશન ગાધીનગર
બદલી-નિમાયક ડી.આર.ડી.એ.બોટાદ
8-બી.એમ.પટેલ
હાલ-નિમાયક ડી.આર.ડી.એ.બોટાદ
બદલી-નિમાયક ડી.આર.ડી.એ.ભરુચ

Translate »
%d bloggers like this: