મહુવા તાલુકાના ના ગળથર ગામ માં લટાર મારવા નીકળેલા સિંહણ અને તેના બે બચ્ચા એ જાણો કોના ઉપર હુમલો કર્યો સિંહ ના ગામ માં સિંહ ની કહેવત વાયુ વેગે ફરતી થઇ

મહુવા ,ભાવનગર, તા : 01.01.2021 શુક્રવાર

શિયાળા ની મોસમ માં સવાર અને સાંજ ના સમયે વતારણ જ આટલું આનંદ દાયક હોય સે કે ગમે તેને બાર લટાર મારવા નું મન થાય તેવું જ કાક બન્યું મહુવા તાલુકા ના ગલાથર ગામ માં


બગદાણા થી 10 km દૂર આવેલા ગળથર ગામ ની સીમ માં એક સિંહણ તેના ૨ બચ્ચા સાથે બહાર નીકળી પડ્યા હતા
બનાવ ની વિગતો મુજબ વન્ય પ્રાણીને જો ખીજવાય તોજ તે સામાન્ય સંજોગમાં હુમલો કરતુ હોય સે તાજેતર માં આવું જ કાક બન્યું મહુવા તાલુકા ના ગળથર ગામ માં

ગામ પાસે આવેલા મેહુડિયા દાદા ના મંદિરે સિંહ પરિવાર આવ્યો હોવા ની ખબર પડતાં લોકો ના વળ્યા હતા અને આ સિંહ પરિવાર માં ૨ બચ્ચા એક સિંહણ અને ચાર પાકડા હતા જેને હાકલા પડકારા કરતા સિંહણ થી બચ્ચા અલગ પડી ગયા હતા. તેના થી સિંહણ ખીજાય જવાથી સિંહણ બાજુ ના ખેતર માં કામ કરતા ગણેશ વલ્લભભાઈ મકવાણા ને પોતાનો બળદ નો શિકાર રોકતા સિંહણે તેમના પર પણ હુમલો કરી સામાન્ય ઇજા કરી ભાગી ગઇ હતી.


જ્યારે આ બાબત ની જાણ વન વિભાગ ને થતાં તેની ટીમ આવી પોહચી હતી અને લોકો ના ટોળા ને વિખૂટા પડ્યા હતા અને સિંહ પરિવાર ને ભેગા કરવા ની કામગીરી હાથ ધરી હતી થોડાક સમય માજ સિંહણ તેના વિખૂટા પડેલા બચ્ચા ને મળતા તે શાંત પડી ગઈ હતી. અને વન વિભાગે ગ્રામજનો ને સમજાવ્યું હતું કે રાની પશુ ને ઉશ્કેરવા ના જોઈએ બાકી ગંભીર પરિણામ પણ આવી શકે અને આવા માં શાંત રેવા જણાવ્યું હતું

*રિપોર્ટર: જીતુ એન રાઠોડ*

gf

Translate »
%d bloggers like this: