ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ગઢડા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ ઉજવાયો

ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ગઢડા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ ઉજવાયો

આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગઢડા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો . આ કાર્યક્રમના મુખ્ય  અતિથિ તરીકે નગરપાલિકા ગઢડાના ચીફ ઓફિસર શ્રી પરમાર સાહેબ અને સંસ્થાના પ્રિન્સિપાલશ્રી એમ.એન.નાયી સાહેબ અને સંસ્થાના તમામ સ્ટાફ અને તાલીમાર્થીઓ પર્યાવરણ જાળવણીના આ પર્વમાં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.અને સંસ્થાના પરિસરમાં અંદાજિત 50 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ચીફ ઓફિસર સાહેબે પર્યાવરણ જાગૃતિ અંગે વક્તવ્ય આપ્યું હતું અને સંસ્થાના પ્રિન્સિપાલ સાહેબે તાલીમાર્થીઓને પર્યાવરણની જાળવણી માટે સંકલ્પો લેવડાવ્યા હતા..

Translate »
%d bloggers like this: