ગીર ગઢડા તાલુકાના કંસારી ગામ માં અચાનક બપોરે વરસાદ ખાબક્યો ઓચિંતા વાદળછાયા વરસાદને કારણે ખેડૂતો નો મોલ થયો પાયમાલ

ગીર ગઢડા તાલુકાના કંસારી ગામ માં અચાનક બપોરે વરસાદ ખાબક્યો ઓચિંતા વાદળછાયા વરસાદને કારણે ખેડૂતો નો મોલ થયો પાયમાલ

ગીર ગઢડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે માજા મુકી છે વરસાદ છે કે થંમવા નુ નામ નથી લેતું વરસાદથી લીલો દુકાળ અને ભયંકર પ્રસિદ્ધિનું નિરમાણ થવા પામ્યો છે આવો જ વરસાદ થતો રહ્યો હતો ખેડૂતોની દશા અને દિશા બંને બગડતાં વાર નહિ લાગે ઉભા પાકોને નુકસાનથી ખેડૂતોમાં ભયંકર ચિંતા નો દોર જોવા મળ્યો છે

લીલો દુકાળ થી ગોઠણ સમા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ઉપાય થયા છે અતિવૃષ્ટિના કારણે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ભયનો માહોલ પેદા થયો છે માંડવી કપાસ અને અનેક પંથકોમાં ભયંકર નુકસાન થવા પામ્યું છે સરકાર સુધી કોઈ નક્કર પગલાં ન લેવામાં આવે તો અને ખેડૂતોને પાક વીમો નહીં મળે તો ગોદરા પાણીએ રોવાનો આવતા વાર નહિ લાગે

રીપોર્ટર રાજેશ રાજપુત

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

Translate »
%d bloggers like this: