ગઢડા એસટી ડેપોના પૂર્વ ડેપો મેનેજર અને તત્કાલિન હેડ મિકેનિક રામદેવસિંહની ભાવનગર ખાતે બદલી

ગઢડા એસટી ડેપોના પૂર્વ ડેપો મેનેજર અને તાત્કાલિકન હેડ મિકેનિક રામદેવસિંહની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી

ગઢડા એસટી ડેપો ખાતે અગાઉ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા રામદેવસિંહ પરબતસિંહ ગોહિલ જેમણે હેડ મિકેનિક તરીકે  હાલ રિવર્ઝન લઇ ગઢડા ડેપોમાં ફરજ બજાવતા હતા .એસટી વિભાગ દ્વારા સ્વ વિન્નતિની- માંગણી અનુસાર વિભાગીય યંત્રલાય ચિત્રા  વર્કશોપ ,ભાવનગર ખાતે પોતાના વતન મુકાયા છે..

જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કર્મનિષ્ઠ, ઈમાનદારી અને ફરજ પ્રત્યે નિષ્ઠા , નીડર ,હંમેશા એસટી વિભાગનું હિત ઇચ્છનાર અને  સાથો સાથ એસટી વિભાગના કર્મચારીઓ સમક્ષ એક આદર્શ વ્યક્તિ તરીકે છાપ ઉભી કરી છે..

Translate »
%d bloggers like this: