અખિલ ભારતીય કોલી-કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.

અખિલ ભારતીય કોલી-કોરી સમાજ (ભારત) સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા.


બોટાદ-ગઢડા સંગઠન દ્વારા સંયુકત રીતે આઇ શ્રી ચેતન ખોડિયાર માતા મંદિર કેરાળા ના સાનિધ્યમાં મહંત શ્રી સોનગીરી બાપુ ની હાજરી માં પર્યાવરણ જાગૃતિના ભાગે રૂપે આશ્રમ તેમજ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ.

આ કાર્યક્રમમાં કેરાળા ગામના સરપંચ શ્રી નકાભાઈ શિશા અને કેરાળા ગામના યુવાનોએ હાજરી આપી હતી. તેમજ કેરાળા આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાંઓને નાસ્તાના બોક્સ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું

Translate »
%d bloggers like this: