ગઢડા સ્વામિનારાયણ મહિલા કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિનની ઊજવણી કરવામાં આવી.

ગઢડા સ્વામિનારાયણ મહિલા કોલેજ ખાતે મહિલા કલ્યાણ દિનની ઊજવણી કરવામાં આવી.
તા. 9/8/2019
આજ રોજ શ્રી સ્વામિનારાયણ મહીલા કોલેજમાં મહીલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહીલા કલ્યાણ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ.

જેમાં બહેનો ને ધરેલું હિંસા ,સામાજિક અને માનસિક ત્રાસ, જાતિય સતામણી , મારપીટ, મહીલા વ્યકિત્વ ધડતર,મહીલા કલ્યાણ, જેવી સરકારશ્રી ની વિવિધ યોજનાઓ વિશે ની માહીતી આપી. જેમાં વી.એમ.કે.કે. સંચાલક કંસારા પારૂલબેન,સામાજિક કાર્યકર મચ્છર ગાયત્રી બેન , નારી અદાલત કો. ઓર્ડીનેટર સોલંકી ભૂમિકા બેન , મહિલા કોલેજ સ્ટાફ , તેમજ વિધાથી બહેનો હાજર રહ્યા હતા .બહેનો મા જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

Translate »
%d bloggers like this: