ગઢડા ડેપોમાં ડ્રાઇવરની ફરજ બજાવતા યોગેન્દ્રાસિંહ ગોહિલનો આજે જન્મદિવસ

ગઢડા એસટી ડેપોમાં પાઇલોટની ફરજ નિભાવતા એવા જેની ફરજનિષ્ટ, સરળ સ્વાભાવિ ક્ષત્રિય યુવાન યોગેન્દ્રસિંહ ગોહિલનો આજે જન્મદિવસ છે.

તેમની ફરજ પ્રત્યે સભાનતાની વાત કરીએ તો તે મુસાફરને જોતા જ બસની બ્રેક લગાવી દે અને એસટીની આવકમાં સતત વધારો કરેલ અને કેમ્પઈલની બાબતમાં ગઢડા ડેપોને પણ અવ્વલ સ્થાન અપાવેલ અને અગાઉ તેઓ 108ની સેવામાં ઉમદા કામગીરી કરી ચુક્યા છે.

જેને અમારી ન્યુઝ ચેનલ વતી યોગેન્દ્રસિંહ ગોહિલ  ને જન્મદિવસની ખૂબ શુભકામના પાઠવીએ છીએ.

Translate »
%d bloggers like this: