આઈટીઆઈ ગઢડા ઓનલાઈન પ્રવેશ જાહેરાત

🇮🇳 *ગુજરાત સરકાર દ્ધારા સંચાલિત ITI ગઢડા માં વિવિધ ક્ષેત્રોમાં વ્યાવસાયિક તાલીમ મેળવી ઔધોગિક ક્ષેત્રે કારકિર્દી બનાવાની તેમજ સ્વરોજગારી માટે તાલીમ પ્રાપ્ત કરવાની ઉજ્જવળ તક


🔴આઇ.ટી.આઈ.ખાતે પ્રવેશ પ્રક્રિયા 01/07/2020 થી શરૂ થઈ ગયેલ છે..
ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ-01/07/2020
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-27/07/2020
#ઓનલાઈન ભરેલા ફોર્મ ડોક્યુમેન્ટ સાથે નજીકની કોઈપણ આઈ.ટી.આઈ.માં ફોર્મ દીઠ 50/- ફી સાથે જમા કરાવવાના રહેશે.
#ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ-28/07/2020

આઈ. ટી.આઈ. ટી.-ગઢડા માં પ્રવેશ (એડમીશન-2020) માટે ક્લિક કરો લિંકને

http://www.itigadhada.org/pagedetail/239517/admission2020-counselling-trainee-inquiry-form#.

સરનામું : નારિયેળી ધાર, હરિપર રોડ,તા: ગઢડા, જી:બોટાદ-૩૬૪૭૫૦

Website : itigadhada.org

🟥*આઇટીઆઇ-ગઢડા ખાતે ચાલતા વ્યવસાય (ટ્રેડ)*

1. ફિટર – તાલીમ – 2 વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ)- ૧૦ પાસ- NCVT
2. વાયરમેન – તાલીમ – 2 વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ)- ૮ પાસ- NCVT
3. મિકેનિક ડીઝલ એંજિન – તાલીમ- 1 વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ)- ૧૦ પાસ- NCVT
4. કોપા (COPA) – તાલીમ – 1 વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ)- ૧૦ પાસ- NCVT
5. ઓટો 2-વ્હીલર રીપેરર – તાલીમ – 1 વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ)- ૮ પાસ- GCVT

🟥 *આઇટીઆઇ-ગઢડા સંસ્થા ની વિષેશતાઓ*

🔸સ્વચ્છ અને હરિયાળું કેમ્પસ
🔸અનુભવી Instructor દ્ધારા તાલીમ
🔸પ્રેક્ટિકલ વિષય પર વિશેષ ધ્યાન

નિયમિત અભ્યાસક્રમ ના ભાગ રૂપે ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ દ્ધારા પ્રેક્ટિકલ સ્કિલ નો વિકાસ
🔸ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ ધ્વારા સેમિનાર અને વર્કશોપ દ્ધારા પ્રેક્ટિકલ સ્કિલ નો વિકાસ
🔸નામાંકિત કંપની ધ્વારા પ્લેસમેંટ અને અપ્રેંટીશશીપ
🔸IT LAB વિથ ઇન્ટરનેટ (એ.સી ની સુવિધા સાથે)
🔸લાયબ્રેરી
🔸સ્પોર્ટ વીક,વકૃત્વ સ્પર્ધા, યોગ શિબિર, વૃક્ષો ની વાવણી ,સ્વરછતા અભિયાન, GK IQ TEST તથા અન્ય કલ્ચરલ પ્રોગ્રામ નું નિયમિત આયોજન

🟥 *આઇટીઆઇ-ગઢડા ના તાલીમાર્થીઓ ને મળવા પાત્ર લાભ*

🔸એસ.સી,એસ.ટી, મહિલા , દિવ્યાંગ તાલીમાર્થી ને વિના મૂલ્યે તાલીમ
🔸તાલીમાર્થી ને માસિક રૂ-૪૦૦/- લેખે સ્ટાઇપેન્ડ
🔸બસ પાસ કન્સેસન ની સુવિધા
🔸 “ગુજરાત સામૂહિક જુથ અકસ્માત વીમા યોજના” હેઠળ રૂ. ૧ લાખ સુધીનું વીમા કવચ
🔸તાલીમ દરમિયાન વિના મૂલ્યે રો-મટેરિયલ્સ
🔸મહિલા તાલીમાર્થી ને વિધ્યાસાધના સહાય હેઠળ સાઇકલ સહાય
🔸૬ માસ થી વધુ સમય ના કોંપ્યુટર સંલગ્ન વ્યવસાયોમાં ટેબલેટ સહાય
🔸રોજગારી/સ્વરોજગારી માટે બેંકેબલ લોન સબસિડી સહાય
🔸ધો-૧૦ અને ધો-૧૨ સમકક્ષાતા નો લાભ
🔸ડિપ્લોમા પ્રથમ સેમેસ્ટર માં પ્રવેશ માટે અનામત બેઠકો

🟥 *એડમીશન પ્રક્રીયા માટે નીચે મુજબ ના જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા*

(૧) શાળા છોડ્યાનુ પ્રમાણ પત્ર (LC)
(૨) ધો. 8, 9 ,10 પાસ નુ રીઝલ્ટ
(૩) ધો. 10 નું ટ્રાયલ સર્ટિફિકેટ
(૪) જાતી નો દાખલો (સક્ષમ અધિકારીનો)
(૫) આવક નો દાખલો (વર્ષ 19-20 સક્ષમ અધિકારીનો)
(૬) આઘારકાર્ડ નકલ
(૭) બેન્ક પાસબુક નકલ
(૮) પાસપોર્ટ સાઈઝના ફોટા =૩ નંગ
(૯) ઉમેદવાર પાસે મોબાઇલ નંબર ,ઈમેલ આઈડી હોવુ આવશ્યક.

નોંધ:- આઈટીઆઈ ખાતે રૂ.20/- ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે

આઈ.ટી.આઈ ની મુલાકાત વખતે ઓરીજનલ પ્રમાણ પત્ર સાથે રાખવા, માસ્ક પહેરવું અને સરકારશ્રી ના ધારા ધોરણ મુજબ સોશિયલ ડિસ્ટન રાખવું જરૂરી છે…..

વધુ માહિતી માટે અમારી વેબ સાઇટ જોતા રહો.

Translate »
%d bloggers like this: