ગઢડાના યુવાનો દ્વારા અટકી પડેલી સરકારી ભરતી અંગે સ્પષ્ટતા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ ગઢડા તાલુકાના સરકારી ભરતીઓની તૈયારી કરતા યુવાનો દ્વારા સરકારશ્રીની અટકી પડેલી ભરતીઓ,  નવી આવનાર પરીક્ષાઓ તેમજ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને નિમણુંક પત્ર આપવા અંગે સ્પષ્ટતા બાબતે મામલતદાર કચેરી ગઢડા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ગઢડા તાલુકાના યુવાનો અને તેના પ્રતિનિધિઓ જોડાયા હતા. અને બેરોજગાર યુવાનોના અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા આવેદનપત્ર આપ્યું હતું.

Translate »
%d bloggers like this: