ગઢડા આઈટીઆઈમાં ફોરમેનની ફરજ બજાવતા મુકેશભાઈ નાયીનો આજે જન્મદિવસ.

ગઢડા આઈટીઆઈના ફોરમેન મુકેશભાઈ સ્વભાવે શાંત, ફરજનિષ્ટ, કર્મશીલ,ઉત્સાહી , વિચારશીલ, અનુભવી એવા મુકેશભાઈ આજે 56 વર્ષ પૂર્ણ કરી 57માં વર્ષમાં પ્રવેશ કર્યો. હેડઓફિસ દ્વારા તેમની ઉત્તમ કામગીરીની નોંધ અને પ્રશંશા ઘણીવાર કરવામાં આવેલી છે. જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે શરૂ કરી હતી અને ત્યારબાદ આઈટીઆઈ માં સુપરવાઈઝર ઇન્સ્ટાક્ટર તરીકે રોજગાર અને તાલીમ વિભાગમાં જોડાયા અને તેઓએ અગાઉ સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત , અમદાવાદમાં ફરજ બજાવી ચુક્યા છે. 

તેમના પરિવારમાં તેના પત્ની રક્ષાબેન અને બે પુત્રો છે. તે પોતાના જન્મદિવસની ઉજવણી પરિવાર સાથે સાદગીથી કરશે. તેઓને શુભેચ્છાઓ આપવા ડાઈલ કરો. 9725046476

Translate »
%d bloggers like this: