બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધણીનો આજે જન્મદિવસ
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્વભાવે સરળ, કર્મનિષ્ઠ, સેવાભાવી, લોકોના પ્રશ્નનોને વાચા આપનાર એવા સુરેશભાઇ ગોધાણીનો આજે જન્મદિવસ છે. હાલ વૈશ્વિક કોરોના મહમારીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. હંમેશા નાના માણસનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે. તે બદલ આમારી લાઈવ ક્રાઈમ ન્યુઝ ચેનલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
તેઓને શુભેચ્છાઓ આપવા ડાયલ કરો. 9426261580