ગઢડા નગરપાલિકા પ્રમુખ દ્વારા કેબિનેટ મંત્રી કુંવજીભાઈ બાવળીયાને રજુઆત કરવામાં આવી.

ગઢડા તાલુકામાં ઉનાળામાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉદ્દભવ છે . આ વર્ષે લોકોને ઉનાળામાં પૂરતું પાણી મળી રહે અને કોઈ વિકટ પરિસ્થિતિ થાય તે હેતુસર ગઢડા નગરપાલિકા પ્રમુખશ્રી પ્રતાપભાઈ ખાચર દ્વારા લોક હિતાર્થે કેબિનેટ મંત્રી (પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહ ) કુંવરજીભાઇ બાવળીયાને યોગ્ય રજુઆત કરવામાં આપી અને તેમના તરફથી સારા સંકેત પણ આપવામાં આપ્યા અને લોકોહિતની ચિંતા સરકાર કાયમ કરશે એવું જણાવ્યું હતું.

Translate »
%d bloggers like this: