બોટાદ બ્રેકિંગ ગઢડા શહેર ની ટોકીઝ વાળી શેરીમાંથી મળી આવ્યું નવજાત શિશુ મૃત હાલતમાં કચરાની પેટીમાં નવજાત શિશુ મળી આવતા લોકોના ટોળા થયા એકઠા સ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરાય પોલીસે ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુ ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું..

બ્રેકિંગ ન્યુઝ બોટાદ

ગઢડા શહેર ની ટોકીઝ વાળી શેરીમાંથી મળી આવ્યું નવજાત શિશુ મૃત હાલતમાં

કચરાની પેટીમાં નવજાત શિશુ મળી આવતા લોકોના ટોળા થયા એકઠા સ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરાય પોલીસે ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુ ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા બરવાળા
લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: