ગઢડા ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ગાઢડા ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..

જેમાં આવકના દાખલા, જાતિના ના દાખલા, નોન ક્રિમિલિયર સર્ટિ, માઁ અમૃતમ કાર્ડ, સિનિયર સીટીઝન કાર્ડ, મુખ્ય મંત્રી આવાસ યોજના, ધાર્મિક લઘુમતીના દાખલા, ડોમિસાઇલ સર્ટિ, રેશન કાર્ડમાં સુધારા વધારા, આધારકાર્ડ, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, સમાજ સુરક્ષા અંગેની યોજનાઓ વગેરે બાબતે તાલુકાના જરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો..જેમાં 1256 જેવી અલગ અલગ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં ગઢડા મામલતદાર પીપળીયા સાહેબ,અને નગરપાલિકા ચીફ ઓફિસર વી.ડી.પરમાર, તેમજ પીએસઆઈ પ્રજાપતિ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ પ્રતાપભાઈ ખાચર, તેમજ પધાધિકારીઓએ હાજરી આપી હતી..અને લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યા હતા..

Translate »
%d bloggers like this: