ગઢડા એસટી વિભાગના પૂર્વ ડેપો મેનેજર રામદેવસિંહને સન્માનિત કરવામાં આવ્યા

ગઢડા એસટી વિભાગના પૂર્વ ડેપો મેનેજર રામદેવસિંહને સન્માનિત કરવામાં આવ્યા.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી અમદાવાદ ખાતે 73માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગઢડાના પૂર્વ ડેપો મેનેજર રામદેવસિંહ ગોહિલને તેમના કાર્યકાળ વર્ષ 2018-19 દરમ્યાન એક પણ પ્રાણઘાતક અકસ્માત ન થવાથી  એમના કાર્યના કદરરૂપે પ્રોત્સાહન ઇનામ તેમજ પ્રમાણપત્રથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી સોનલમિશ્રા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

Translate »
%d bloggers like this: