*‘વાયુ’ની અસર / દ્વારકાના જગત મંદિરના શિખર પર પહેલીવાર બે ધ્વજા ચડાવવામાં આવી, ઇતિહાસની પહેલી ઘટના*

*જગત મંદિર પર એકી સાથે બે ધ્વજા ફરકતી હોય તેવું પ્રથમ વખતની ઘટના*
દ્વારકા: દ્વારકા જગત મંદિરના શિખર પર દરરોજ પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે. પરંતુ વાયુ વાવાઝોડાની અસરથી આજે પવનની ગતિ તેજ હોવાથી જગતમંદિરના શીખરની જગ્યાએ અડધી કાંઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. જગત મંદિર પર એકી સાથે બે ધ્વજા ફરકતી હોય તેવું પ્રથમ વખતની ઘટના છે.

*દ્વારકાની તમામ હોટલો અને ગેસ્ટહાઉસ ખાલી કરાયા*
વાયુ નામનું વાવાઝોડુ સમગ્ર ગુજરાતના દરિયાઇ કાંઠાને અસર કરનારૂ છે. ત્યારે દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર થયો છે. આશરે પાંચ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાની પવિત્ર ગોમતી નદી બેકાંઠે થઈ છે. આજે ભીમ અગીયારસનો પવિત્ર તહેવાર હોય ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. આજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ગોમતીમાં સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવતા હોય છે. પરંતુ આજ પ્રથમ વખત એવી ઘટના બની છે કે વાયુ વાવાઝોડાના હિસાબે તમામ તંત્ર સાબદુ થયું છે. અને તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારગામથી આવતા તમામ યાત્રાળુઓને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દ્વારકાની તમામ હોટલો, ગેસ્ટહાઉસને ખાલી કરી દેવાયા છે. સાથે બહારગામથી આવેલા યાત્રાળુઓ માટે બે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. વાવાઝોડાને ઉપલક્ષી બે એનડીઆરએફની ટીમ તથા સેનાને તૈનાત

PRATIK MISTRY SURAT

PRATIK MISTRY SURAT

PRATIK MISTRY 201 INDRALOK APP OPP SUB JILLA NEAR CHAMUNDA TEA ENTER BEHIND ICICI BANK UDHANA DRVAJA - SURAT 9913518710

Read Previous

ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો…!

Read Next

*AN-32 / વાયુસેનાએ કહ્યું- વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવતુ નથી રહ્યું, 13 લોકો હતા*

Translate »
%d bloggers like this: