દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે GST ઓફીસ માં ફરજ બજાવતા કર્મચારી નો કરપ્સન લેતો વિડ્યો થયો વાઇરલ

દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે GST ઓફીસ માં ફરજ બજાવતા કર્મચારી નો કરપ્સન લેતો વિડ્યો થયો વાઇરલ…


GST ઇન્સ્પેક્ટર એમ.આર. રાવલિયા દ્વારા અરજદાર પાસે GST નમ્બર ની એપૃવલ માટે રૂપિયા માંગ્યા હોવાનું વિડ્યો માં થઈ રહ્યું છે સ્પષ્ટ…

GST ઓફીસ ના કર્મચારી નો પેસા લેતો વિડ્યો વાઇરલ થતા કર્મચારી દ્વારા ચારો તરફ ભલામણ ના દોર વહેતા થયા હતા તો ફરિયાદ કરનાર પર દબાણ લાવવા ના પ્રયાસો હાથ થરાયા ના અહેવાલ થી સમગ્ર મામલો ટોક ઓફ થિ ટાઉન બન્યો હતો…

 

Translate »
%d bloggers like this: