વિતલબેન પાસવાડીયાના જન્મ દિવસ શુભકામનાઓ

દેવભૂમિ દ્વારકા જ્યાં સાક્ષાત દ્વારિકાધીશ નગરી અને નગરીમાં વસતા દ્વારકા ગામના જ પત્રકાર વિત્તલ પિસવાડિયા જિલ્લા બ્યુરો ચીફ.H24 ન્યૂઝ ચૅનલના સચોટ અને નીડર પત્રકર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘના દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ વિતલબેન પાસવાડીયાના જન્મ દિવસ નિમિતે પોતાનો વિચાર બીજાથી અલગ રીતે રાખે છે.👏🏻 લોકો મંદિરમાં ભગવાન ગોતે છે હું તો ભગવાન રૂપે કાળજામાં મારાં માં બાપને  રાખું છું 👏🏻અને તે સિવાય તેમને અનેક સેવાઓ  આપી છે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹.1, ગ્રેનુષ મહિલા હેલ્પ લાઈન મેમ્બર તરીકે સારી કામગીરી કરે છે.

2, પોલીસ પબ્લિક પ્રેસ લાઈફ મેમ્બર તરીકે કાર્ય કરે છે.

3, ઝાલાવાડી ઝેડ ન્યૂઝ સારુ કામ જિલ્લા બ્યુરો ચીફ તરીકે કરેલ છે.

4, વાત્સલ્ય ન્યૂઝમાં સારુ કામ કરેલ છે.

5, ગુજરાત એડવાન્સ ન્યૂઝ પેપરમાં કામ કરે છે દ્વારકા સીટી બ્યુરો ચીફ તરીકે કામ કરે છે.

આટલા બધા કામ કરતા એવા દ્વારકા ભૂમિના વિતલબેન પાસવાડીયાને તેમના જન્મ દિવસ નિમિતે ખુબ શુભકામનાઓ તેઓ ખુબ પ્રગતિ કરે અને તેમનું સ્વાસ્થ્ય સારુ રહે અને કામમાં લોકોને સહભાગી બને તેવી આશાઓ રાખીએ છીએ અને તેઓ હઝારો વર્ષ જીવે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ…

પાઠવીએ છીએ.

 

Translate »
%d bloggers like this: