*દ્વારકા જન્માષ્ટમી માણવા આવેલા બે યુવાનો દરિયામાં ડૂબ્યાં, આબાદ બચાવ*

દ્વારકામાં આજે જન્માષ્ટમીને કારણે મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યાં છે.

 

દ્વારકામાં આજે જન્માષ્ટમીને કારણે મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યાં છે. ત્યારે દ્વારકાનાં દરિયામાં બે યુવકો નાહવા ગયા હતાં. જ્યાં તેઓ બંન્ને યુવાનો ડુબ્યાં હતાં પરંતુ તેમનો બચાવ ટીમે આબાદ બચાવ કર્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક આવીને ગુનો નોંધ્યો છે.

*આ દુર્ઘટનાને કારણે દરિયા કિનારે નાહતા લોકોમાં પણ ફફડાટ અને ચિંતા વ્યાપી ગઇ હતી.*

 

 

હત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં એટીએસ દ્વારા સરકારને અપાયેલી માહિતિના આધારે આતંકવાદના ખતરાને ટાળવા સમગ્ર દેવભૂમિ દ્વારકા પોલીસ વિશેષ સતર્ક બની છે. શહેરની હોટલ, ધર્મશાળા અતિથિગૃહોના સંચાલકો સાથે ખાસ બેઠક યોજી જરૂરી સુચનાઓ આપીને સતર્ક કરવામાં આવ્યાં હતાં. દ્વારકાધીશ મંદિર દરિયાઈ વિસ્તારમાં આવેલું છે. જેથી પોલીસ વધુ સતર્કતા દાખવી રહી છે.

 

Translate »
%d bloggers like this: