ડીસામાં ગતરોજ પડેલા વરસાદના લીધે બટાકા ના બિયારણ અને ખાતર પલળી જતા ખેડૂતોને કરોડોનું નુકસાન

ડીસામાં ગતરોજ પડેલા વરસાદના લીધે બટાકા ના બિયારણ અને ખાતર પલળી જતા ખેડૂતોને કરોડોનું નુકસાન

ડીસામાં સોમવારે રાત્રે અચાનક ભારે પવન સાથે પડેલા વરસાદના લીધે ડીસા તાલુકાના આસપાસના ગામોમાં જે ખેડૂતોએ બટાકા નું બિયારણ અને ખાતર ખેતરો માં મૂક્યું હતું અને મંગળવારે વાવેતર કરવાના હતા જોકે સોમવારે રાત્રે વરસાદ આવી જતા ખેડૂતોનો તમામ બટાકા નું બિયારણ અને ખાતર પલડી જવાથી બગડી ગયું છે તો બિયારણમાં ફૂગ વળી ગયું છે જેથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર સર્વે કરાવી આવા ખેડૂતોને સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે

અહેવાલ :- પી.ડી ડાભી LIVE CRIME NEWS

Translate »
%d bloggers like this: