બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક દ્વારા સાકેત બચાવો દ્વારા ધ્રાંગધ્રા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર

બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક દ્વારા સાકેત બચાવો દ્વારા ધ્રાંગધ્રા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર

— ધ્રાંગધ્રા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર

— બુદ્ધિસ્ટ ધર્મ ના અવશેષો નું જાણવાણી કરવી.

— એક દિવસ ના ધરણા

અયોધ્યા માં રામમંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એ દરમ્યાન ખોદકામ માં જે બુદ્ધ ધર્મ ના અમુક પ્રાચીન અવશેષો નો ભાગ નીકળેલ ત્યારે બુદ્ધિસ્ટ ધર્મ ના પાલન
કરનાર લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે..

— અયોધ્યા રામ મંદિર નું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ત્યાં ખોદકામ દરમ્યાન પ્રાચીન અવશેષો મળેલ છે એવું બૌદ્ધ ધર્મના પાલન કરનારા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં સાકેત ભૂમિ હતી ત્યાં બુદ્ધિ ધર્મના પ્રાચીન અવશેષો મળેલ છે હજુ પણ ત્યાં ખોદકામ કરવામાં આવે તો બૌદ્ધ ધર્મના અવશેષો મળવાપાત્ર છે આ બાબતે તેઓએ ધાંગધ્રા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી
gf

રિપોર્ટર :-
દિપકસિંહ વાઘેલા
ધ્રાંગધ્રા
(જી.સુરેન્દ્રનગર)

Translate »
%d bloggers like this: