રાજુલા ના ધારેશ્વર ગામેં કેમ્પ યોજાયો

*ગુજરાત રાજ્ય યુવક બોર્ડ* દ્વારા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ નિમિત્તે

તા.11.સપ્ટેમ્બર 2019 ના રોજ રાજુલા તાલુકા ના ધારેશ્વર ગામ માં અમૃતમ વાત્સલય કાર્ડ અને અંગદાન, દેહદાન,નેત્રદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું. તે કેમ્પ નું આયોજન ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના અમરેલીજિલ્લા વાલીશ્રી શરદભાઈ પંડ્યા. ના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું…આ તકે રાજુલા મામલતદાર શ્રી ચૌહાણ સાહેબ સ્થળ પર આવક ના દાખલા કઢાવવા ની વ્યવસ્થા

કરી આપેલ તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના રાજુલા તાલુકા સંયોજક નિકુંજ મહેતા અને રઘુવીરભાઈ ધાખડા, તલાટી મંત્રી શ્રી વિનુભાઈ ચાવડા ધારેશ્વર સીટ ના સદસ્ય ગુણવંતભાઈ વિંઝુડા, સરપંચ ભુપતભાઇ ડોલસીયા, દીપકભાઈ બોરીચા તથા હેલ્થ સુપરવાઈઝર ચૌહાનભાઈ અમૃતમ યોજના ના ઓપરેટર નયનભાઈ મકવાણા એ કાર્ય ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી…

Yogesh kanabar..amreli

Yogesh Kanabar

Yogesh Kanabar

Yogesh kanabar livecrimenewsYogeshkanabar@gmail.com Rajula / amreli +91 93272 52552

Read Previous

Read Next

સુરત શહેર મા સમૂહ નિકલી ગણપતી ની ભવ્ય થી ભવ્ય વિસર્જન યાત્રા ગણેશ મહોસવ ની શોભાયાત્રા સુરત શહેર ના અનેક માર્ગો પર ફરી રહી છે અને સુરત

Translate »
%d bloggers like this: