ધ્રાંગધ્રા તાલુકાનાં બાવળી ગામે થી 9 કીલો દેશી તમાકુ સાથે એક ઈસમ ની ધરપકડ કરતા એ.એસ.પી.શ્રી શૈફાલી બારવાલ સાહેબ તથા પો.સ.ઈ.ઙી.બી.ઝાલા.તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ

મ્હે.શ્રી મહેન્દ્ર બગઙીયા સાહેબ પોલીસ અધીક્ષક શ્રી સુરેન્દ્રનગર જીલ્લા નાઓએ તથા ના.પો.અધિ.શ્રી.આર.બી.દેવધા. નાઓએ જીલ્લા માથી ભારત સરકાર તથા રાજ્ય સરકારના હુકમ વિરુધ્ધ જાહેરનામાનો ભંગ કરતા તમાકુ નો સંગ્રહ કરી ને વેચાણ કરતા ઈસમો ને પકઙી કાયદેસર કરવા સારુ સુચના આપેલ હોય જે સુચના અન્વયે આજ રોજ

પ્રો.એ.એસ.પી.શૈફાલી બારવાલ સાહેબ નાઓએ ધ્રાંગધ્રા મામલતદાર કચેરી બાવળી તલાટી કમ મંત્રી સાથે રાખી ધ્રાંગધ્રા તાલુકાનાં બાવળી ગામે રેઙ કરતા દેશી તમાકુ કિલો ૯-નવ કિ.રુ.૩૬૦૦/-ના જથ્થા સાથે મળી આવેલ ઈસમ મુકેશભાઈ ઉર્ફે મુન્નો વશરામભાઈ બોરાણિયા રહે-બાવળી તા.ધ્રાંગધ્રા વાળા ની ધોરણેસર અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરતા


એ.એસ.પી.શૈફાલી બારવાલ સા.નાઓના માર્ગદર્શનથી ધ્રાંગધ્રા મામલતદાર કચેરી બાવળ તલાટી કમ મંત્રી સાથે રાખી પો.સ.ઈ.ઙી.બી.ઝાલા તથા હે.કો.મહિપાલસિંહ તથા હે.કો.ખુમાનસિંહ તથા પો.કો.સોયબભાઈ.તથા પો.કો.મુળરાજસિંહ

Translate »
%d bloggers like this: